GovernmentInfrastructureNEWSPROJECTSUrban Development

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યમાં 919 કિ.મી. લંબાઈના 94 રોડ માટે 2213 કરોડની આપી મંજૂરી  

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે, રાજ્યમાં તેજ ગતિથી આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ થાય અને રોડ નેટવર્ક વધુ સુદ્રઢ બને તેવી હેતુસર 919 કિલોમીટરની લંબાઈ ધરાવતા 94 માર્ગોના વિકાસના કામો માટે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે 2213.60 કરોડ ફાળવવાની મંજૂરી આપી છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

One Comment

  1. Pingback: rap mix
Back to top button
Close