GovernmentInfrastructureNEWSPROJECTS

રણજીત બિલ્ડકોન લિમિટેડે સુરત મેટ્રો ફ્રેઝ-1 નું કામ શરુ કર્યું, પ્રોજેક્ટ કોસ્ટ 384 કરોડ

Ranjit Casts Surat Metro Line-1 Package CS4’s 1st Pier.

ગુજરાતની રણજીત બિલ્ડકોન લિમિટેડ (RBL) એ શનિવારે 41.93 કિમી સુરત મેટ્રો ફેઝ 1 પ્રોજેક્ટના 4.15 કિમી સરથાણા – નોર્થ રેમ્પ (પેકેજ CS4) માટે તેમના પ્રથમ પિયરનું કામ શરુ કર્યુ છે.

પેકેજ CS-4 એ સુરતની 22.77 કિમી લાઈન-1નો ચોથો અને અંતિમ વિભાગ છે, જે સરથાણા-ડ્રીમ સિટીને 20 સ્ટેશનો દ્વારા જોડશે. તેનું વાયડક્ટ શહેરના ઉત્તર-પૂર્વ ભાગમાં સરથાણા, નેચર પાર્ક, વરાછા ચોપાટી ગાર્ડન અને શ્રી સ્વામિનારાયણ મંદિર કલાકુંજ ખાતેના 4 એલિવેટેડ સ્ટેશનોમાંથી પસાર થશે.

રણજીત બિલ્ડકોન લિમિટેડે જુલાઈ 2022માં પેકેજ CS4 નો કોન્ટ્રાક્ટ 384.47 કરોડમાં જીત્યો હતો. તેમની ટીમે જાન્યુઆરી 2023માં વરાછા ચોપાટી ગાર્ડન અને શ્રી સ્વામિનારાયણ મંદિર કલાકુંજ વચ્ચે પાઈલ લોડ ટેસ્ટિંગ કામો શરૂ કર્યા બાદ, માર્ચમાં નિર્માણ કાર્ય શરુ કર્યુ છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close