GovernmentInfrastructureNEWSPROJECTS

ગુજરાત સહિત દેશભરમાં આવેલા ઝૂલતા કે ફૂટ ઓવર બ્રિજોની સલામતી જરુરી

Safety of hanging or foot over bridges across the country including Gujarat is essential.

મોરબીમાં ઝૂલતો બ્રિજ તૂટવાની ઘટનાએ સમગ્ર દેશવાસીઓને હચમચાવી દીધા છે. ત્યારે સવાલ થાય કે, આ ઘટનામાં મોતને ભેટેલા નિર્દોષ લોકોનો શું વાંક ? મોરબી પુલ તૂટવાની ઘટનામાં આશરે 134 લોકોનાં મોત થયા છે. હવે આવી ઘટના ફરી ના બને તે માટે સરકાર જાગૃત બનીને, ગુજરાત સહિત દેશભરમાં જેટલા ઝૂલતા બ્રિજ હોય, જૂના બ્રિજ હોય અથવા તો, ફૂટ ઓવર બ્રિજ હોય તેનું હાઈ સિક્યુરીટી સાથે રક્ષણ કરાવે.

સાથે સાથે આ પ્રકારના તમામ બ્રિજોનું નિરીક્ષણ કરીને ઉચ્ચ ગુણવત્તા સાથે રિનોવેશન થવું જરુરી છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close