GovernmentInfrastructureNEWSPROJECTS

ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગરમાં વિધાનસભાથી મહાત્મા મંદિર વચ્ચેનો અંડરપાસનું કર્યુ લોકાર્પણ

Home Minister Amit Shah inaugurated the underpass between Assembly and Mahatma Mandir in Gandhinagar

ગાંધીનગરમાં કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી અમિત શાહે વિધાનસભાથી મહાત્મા મંદિર વચ્ચેના હાર્દ સમા સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેકટ હેઠળ ગ-૪ જંકશન પર રૂ. ૩૪.૭૫ કરોડના ખર્ચે નિર્મિત અંડરપાસનું લોકાર્પણ કર્યુ હતું. સુઆયોજિત રીતે તૈયાર થયેલા આ અંડરપાસ થકી શહેરીજનોને પરિવહનમાં સરળતા રહેશે. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિત કેટલાક નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close