ConstructionGovernmentGovtInfrastructurePROJECTSUrban Development

NHAI એ તામીલનાડુમાં NH-209 ના પોલાચી થી કોઈમ્બતુર સુધી 27 કિમી લાંબા રસ્તાનું 414 કરોડ રૂપિયાના ખર્ચે કર્યું નિર્માંણ- નિતીન ગડકરી

NHAI constructs 27 km stretch of NH-209 from Pollachi to Coimbatore in Tamil Nadu at a cost of Rs 414 crore - Nitin Gadkari

NHAI એ તામીલનાડુમાં NH-209 ના પોલાચી થી કોઈમ્બતુર વિભાગનો અમલ કર્યો અને જૂન 2020 થી કાર્યરત છે.

414 કરોડ રૂપિયાના ખર્ચે આ 27 કિલોમીટર લાંબો રસ્તો બનાવવામાં આવ્યો છે. અને NH-544 (Old NH-47) દ્વારા NH-83 ના પ્રોજેક્ટ સ્ટ્રેચના પ્રારંભિક બિંદુથી 21 કિમીના અંતરે કેરળ સરહદ સાથે જોડાય છે.

આ વિસ્તાર ગોળ, નારિયેળ, શાકભાજી અને પશુધન જેવા કૃષિ આધારિત વેપારને મોટા પાયે જોડાણ આપીને પ્રદેશમાં આર્થિક વિકાસ માટે ઉત્પ્રેરક તરીકે કામ કરે છે.

નિતીન ગડકરી કહ્યું આવા સામાજિક-આર્થિક અને ગતિશીલ વિકાસ એ અમારી સરકારની ઓળખ છે અને અમે ભારતને ‘વિશ્વનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર હબ’ બનાવવા માટે ઉત્સાહપૂર્વક પ્રતિબદ્ધ છીએ.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close