NEWS
વડાપ્રધાન મોદીએ ટોકિયોમાં મારુતિ મોટર કોર્પોરેશનના ઓસામુ સુઝુકી સાથે કરી બેઠક
PM Modi meets Suzuki Motor Corp advisor Osamu Suzuki to discuss investment, innovation in India

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાપાનના ટોકિયામાં મારુતિ મોટર કોર્પોરેશનના વરિષ્ઠ સલાહકાર ઓસામુ સુઝુકી સાથે મુલાકાત કરી હતી. જેમાં વડાપ્રધાન મોદીએ ભારતમાં સુઝુકીને સહયોગ અને યોગદાન આપવાનો ઉલ્લેખ સાથે પ્રશાંસા કરતાં જણાવ્યું હતું કે, ભારતમાં વાહન ઉદ્યોગમાં સુઝૂકી મોટર્સની પરિવર્તનકારી ભુમિકા રહી છે. વધુમાં મોદીએ સુઝૂકી મોટરની સરાહના કરતાં કહ્યું કે, સુઝૂકી મોટર ગુજરાત પ્રાઈવેટ લિમિટેડ અને મારુતિ સુઝૂકી ઈન્ડિયા લિમિટેડ ઓટોમોબાઈલ અને ઓટો કમ્પોનેંટ ક્ષેત્રમાં પ્રોડક્શન લિંક્ડ ઈસેંટિવ્જ યોજના અંતર્ગત સ્વરનિર્ભર રોકાણકારોનો સમાવેશ છે.

વધુમાં બંને દેશો વચ્ચેના સંબંધો મજબૂત બને તે માટે ચર્ચા વિચારણા થઈ હતી. તેમ જ ભારતમાં મૂડીરોકાણ, નવીનીકરણ અને નવું ઉત્પાદન અંગે વિચાર વિમર્શ થયું હતું.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
14 Comments