Civil TechnologyConstructionGovernmentGovtInfrastructureNEWSPROJECTS

મુંબઈ-અમદાવાદ બૂલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત, નર્મદા નદી પર નિર્માણ પામી રહ્યો છે ગુજરાતનો સૌથી લાંબો બ્રિજ

Gujarat's longest bridge is being constructed on Narmada river under Mumbai-Ahmedabad bullet train project

મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ બૂલેટ ટ્રેન કોરિડોર પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાતના ભરુચમાં આવેલી નર્મદા નદી પર 1.2 કિલોમીટરની લંબાઈ ધરાવતો ગુજરાતનો સૌથી લાંબો બ્રિજ નિર્માણ પામી રહ્યો છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, આ બ્રિજ સમગ્ર પ્રોજેક્ટમાં આવતા તમામ બ્રિજોમાં સૌથી લાંબો બ્રિજ છે.  

નોંધનીય છે કે, મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ્વે પ્રોજેક્ટનું નિર્માણકાર્ય પૂર જોસમાં ચાલી રહ્યું છે. કેન્દ્ર સરકાર આ પ્રોજેક્ટને સમયમર્યાદામાં પૂર્ણ કરવા માટે કટિબદ્ધ છે. જે અંતર્ગત હાલમાં મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ બૂલેટ ટ્રેન રેલ્વે પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close