GovernmentInfrastructureNEWSPROJECTS

રાજકોટમાં મુખ્યમંત્રીએ અન્ડરબ્રિજનું લોકાર્પણ કર્યું, બ્રિજનું નામ અપાયું “CDS જનરલ બિપીન રાવત બ્રિજ”

CM Bhupendra Patel inaugurations Laxmi Nagar Underpass bridge in Rajkot

આજે સૌરાષ્ટ્રના આર્થિક પાટનગર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નિર્મિત લક્ષ્મીનગર અન્ડરબ્રિજનું લોકાર્પણ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કર્યું હતું. આ અંડરબ્રિજને “CDS જનરલ બિપીન રાવત બ્રિજ” તરીકે ઓળખાશે. રાજકોટ સહિત રાજ્યના તમામ મહાનગરોને સુવિધાસભર, રહેવાલાયક અને માણવાલાયક બનાવવાની ગુજરાત સરકારની નેમ છે.

આ માટે મુખ્યમંત્રી શહેરી સડક યોજના અને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાના કામો, આઉટગ્રોથ એરીયાનો વિકાસ, ટાઉન પ્લાનિંગ સ્કીમ વિગેરે પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી એ ગુજરાતના શહેરોમાં ઈઝ ઓફ લિવિંગ વધારી શહેરોને લીવેબલ અને લવેબલ બનાવવાની કાર્યપદ્ધતિ આપી છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close