GovernmentNEWS
જમીનથી જોડાયેલા જનસેવક
jamin sathe jodayela Jan Sevak Gujarat CM Bhupendrabhai Patel visits his constituency Shilaj village in Ahmedabad today.


ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ખરા અર્થમાં જમીનથી જાડાયેલા જનસેવક છે. તે આ તસ્વીર પરથી સાબિત થાય છે. કદાચ ગુજરાત રાજ્યના પ્રથમ આ મુખ્યમંત્રી હશે કે જેઓ આ રીતે લોકો વચ્ચે જઈને પ્રજાના પ્રશ્નોને સંભાળે છે અને તેનો ઉકેલ લાવવા પ્રયાસ કરે છે. જે ખરેખર સહારનીય અને અદ્વિતીય છે.

નોંધનીય છેકે, આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમના મતવિસ્તારમાં આવતા શીલજ ગામ ખાતે ભાજપના પાયાના કાર્યકરો અને ગ્રામજનોને મળ્યા હતા. તે દરમિયાન આ દ્શ્ય જોઈને કદાચ ગામ લોકો સહિત ભાજપા કાર્યકરો પણ નવાઈમાં પડી ગયા હતા.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
12 Comments