GovernmentInfrastructureNEWSPROJECTS

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કાનપુરમાં, મેટ્રોરેલ પ્રોજેક્ટનું કરશે લોકાર્પણ

PM Modi Kanpur Visit: PM To Attend IIT-Kanpur Convocation, Inaugurate Kanpur Metro Worth Rs 11,000 Cr

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશના આઈઆઈટી કાનપુરના પદવીદાન સમારંભમાં હાજરી આપશે. તે દરમિયાન તેઓ 11000 કરોડ ખર્ચે નિર્માંણ પામેલા કાનપુર મેટ્રોરેલ પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે. સાથે સાથે બીના પંકી મલ્ટીપ્રોડક્ટ પાઈપલાઈન પ્રોજેક્ટનું પણ ઉદ્દઘાટન કરશે.

ફાઈલ ચિત્ર

9 કિલોમીટરની લંબાઈ ધરાવતો કાનપુર મેટ્રોરેલ આઈઆઈટી કાનપુર અને મોટી ઝીલ વચ્ચે દોડશે. જેનું આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ થવા જઈ રહ્યું છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.  

Show More

Related Articles

Back to top button
Close