GovernmentInfrastructureNEWSPROJECTS

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે, સુરત ખાતે હાઈ સ્પીડ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના નિર્માંણકાર્યનું નિરીક્ષણ કર્યું.

CM Bhupendra Patel visits High speed rail project at site of Surat and observed of the project construction.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આજે સુરત ખાતે મુંબઈ-અમદાવાદ 504 કિલોમીટરની લંબાઈ ધરાવતા બુલેટ ટ્રેન પ્રોજેક્ટના નિર્માંણ કાર્યની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે સુરતમાં ચાલતા બુલેટ ટ્રેન પ્રોજેક્ટના નિર્માંણકાર્યનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું.

નોંધનીય છેકે, આજે મુખ્યમંત્રી સુશાસન સપ્તાહના ભાગરુપે સુરત ખાતે વિકાસના કામોના લોકાર્પણ માટે મુલાકાતે હતા. તે દરમિયાન તેઓએ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના નિર્માંણકાર્યની મુલાકાત કરી હતી.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close