GovernmentNEWSUrban Development
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે, શહેરી વિકાસ-શહેરી ગૃહનિર્માણ વિભાગની કામગીરીની સમીક્ષા હાથ ધરી.
Review meeting of Urban Development organized by Gujarat CM Bhupendra Patel.

મંગળવારના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના વડપણ હેઠળ, શહેરી વિકાસ-શહેરી ગૃહનિર્માણ વિભાગની કામગીરીની સમીક્ષા હાથ ધરી હતી. રાજ્ય સરકારે રુ. ૧૩,૪૯૨ કરોડ શહેરી વિકાસના બજેટમાં ફાળવેલા છે તેની તેમજ રૂ. ૪૬૧૨ કરોડ સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં ફાળવાયા છે. તેના કામોની વિસ્તૃત જાણકારી પ્રાપ્ત કરી હતી.

આ બેઠકમાં રાજ્ય મંત્રી વિનોદભાઈ મોરડીયા, શહેરી વિકાસ અધિક મુખ્ય સચિવ મૂકેશ પૂરી તથા શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગના વરિષ્ઠ સચિવો હાજર રહ્યા હતા.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- સીએમઓ.
14 Comments