InfrastructureNEWS

ગોતાથી થલતેજ સર્કલ સુધીના 4.2 ફ્લાયઓવર બ્રીજનું સંપૂર્ણ લોકાર્પણ બે મહિનામાં થશે.

Gota to Zydus Circle Flyover Bridge's inauguration is likely into coming 2 months.

ગુજરાતનો સૌથી લાંબો અમદાવાદના ગોતા સર્કલથી થલતેજ સર્કલ સુધીનો ફ્લાયઓવરનું નિર્માંણકાર્ય પુરજોશમાં ચાલી રહ્યું છે. માત્ર બે જ મહિનામાં તેનું લોકાર્પણ કરવામાં આવશે તેવું અજ્ય એન્જીનીયરીંગના અધિકારીઓ જણાવી રહ્યા છે. 4.2 કિલોમીટરની લંબાઈ ધરાવતા ગોતા-થલતેજ સર્કલ સુધી ફ્લાયઓવર બ્રીજ શરુ થતાં, ટ્રાફિક સુચાર થઈ જશે. અને લોકોને ટ્રાફિક જામમાંથી રાહત મળશે.

ઉલ્લેખનીય છેકે, ગુજરાત સરકાર ગાંધીનગર-સરખેજ સુધીના એસ.જી. હાઈવે મોડેલ રોડ નિર્માંણ કરવા માટે 867 કરોડ રુપિયાનું બજેટ ફાળવ્યું છે. જે અંતર્ગત આ ફ્લાયઓવર નિર્માંણ પામી રહ્યો છે. જોકે, મળતી માહિતી, ગાંધીનગર-સરખેજ મોડેલ રોડનું નિર્માંણકાર્ય અંદાજિત 80 ટકા જેટલું પૂર્ણ થઈ ગયું છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close