Big StoryGovernmentNEWSUrban Development
જાણો- ગુજરાતના નવા શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માંણ મંત્રી વિનોદ મોરડીયાને.
Know- New Urban development and Housing Minister

સુરતના કતાર ગામના ધારાસભ્ય વિનોદ મોરડીયાને નવા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે. અને તેઓને શહેરી વિકાસ અને ગૃહ નિર્માંણ ખાતું આપવામાં આવ્યું છે. વિનોદ મોરડીયા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન અને સુરત કોર્પોરેશનના કોર્પોરેટ તરીકે પણ કામ કરી ચૂક્યા છે.

વિનોદ મોરડીયાનો અભ્યાસ એસ.એસ.સી. સુધીનો છે. તેઓ ખેતી અને સામાજિક સેવાકીય પ્રવૃતિઓ સાથે જોડાયેલા છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
12 Comments