GovernmentInfrastructureNEWS

હરિદ્વારના ચંડીઘાટ પર નિર્માંણ પામી રહેલો, 1.25 કિ.મી. લાંબા બ્રીજનું નિર્માંણકાર્ય પૂરજોસમાં

Construction of 1.25 kilometer long extra bridge built at Chandi Ghat,

રાષ્ટ્રીય ધોરીમાર્ગ- 74 પરના હરિદ્વારના ચંડીઘાટ પર 57.42 કરોડના ખર્ચમાં નિર્માંણ પામી રહેલો 1.25 કિલોમીટર લાંબો બ્રીજનું કામ પૂરજોસમાં ચાલી રહ્યું છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ-74 હરિદ્વારને મુરાદાબાદ, લખનૌ અને નૈનિતાલ જેવાં મહત્વનાં શહેરોથી જોડનાર રાજમાર્ગ છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા ન્યૂઝ. સૌજન્ય- રોડ અને ટ્રાન્સપોર્ટે મંત્રાલય.

Show More

Related Articles

Back to top button
Close