GovernmentInfrastructureNEWS
કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરીએ, ઈલેક્ટ્રીક વાહનો અંગે દેશવાસીઓને અવગત કરાવ્યાં
દેશમાં દિવસે દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવ ભડકે બળી રહ્યા છે. ત્યારે તેના નિરાકરણ કરવા ભારત સરકાર સતત સક્રિય છે. આવનારા દિવસોમાં દેશમાં ઈલેક્ટ્રિક વાહનોનું પ્રારંભ ખૂબ જ મોટાપાયે થશે. જે અંતર્ગત રાજધાની નવી દિલ્હી ખાતે, કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરીએ, ગો ઈલેક્ટ્રીક અંતર્ગત આયોજિત એક કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ, ઈલેક્ટ્રીક વાહનો આવશે તે અંગે દેશવાસીઓને અગવત કર્યાં હતા.
ટીમ બિલ્ટ ઈન્ડિયા
11 Comments