GovernmentInfrastructureNEWS
ભારત સરકાર રોડ નિર્માંણમાં ફાઈબરબારનો ઉપયોગ કરવાની મંજુરી આપે તેવી સંભાવના
કેન્દ્રીય રોડ અને ટ્રાન્સપોર્ટેશન મંત્રી નીતીન ગડકરીએ જણાવ્યુ હતું કે, ભારત સરકાર આવનારા દિવસોમાં રોડ નિર્માંણ કાર્યમાં ફાઇબર બાર નો ઉપયોગ કરવાની મંજુરી આપશે, કારણ કે છેલ્લા બે કે અઢી મહિનાથી વધી રહેલા સ્ટીલના ભાવના કારણે બિલ્ડર્સ અને કોન્ટ્રાક્ટર્સ સ્ટીલના ભાવના મુદ્દે અનેક રજુઆતો અને હડતાલ પાડી છે.
આમ છતા સ્ટીલનાં ભાવમાં ઘટાડો કરવા અંગેનો કોઈ નિર્ણય લેવોયો નથી. જેથી આવનારા દિવસોમાં રોડ નિર્માંણની કાર્યની કિંમતમાં ઘટાડો થાય તેવા ઉમદા હેતુસર ભારત સરકાર સ્ટીલબારની જગ્યાએ ફાઇબરબારનો ઉપયોગ કરે તો નવાઇ નહી.
ટીમ બિલ્ટ ઈન્ડિયા
9 Comments