GovernmentHousingInfrastructureNEWS

સ્ટીલ-સિમેન્ટના ભાવ વધારા મુદ્દે, બિલ્ડર્સ-કૉન્ટ્રાક્ટર્સ એસો. આવતીકાલે કરશે હડતાળ

છેલ્લા બે મહિનાથી સિમેન્ટ અને સ્ટીલના ભાવમાં વધારો થવાની ફરિયાદો દેશભરમાં ઊઠી રહી છે. જેના પગલે આવતીકાલે એટલે કે, 12 ફેબ્રુઆરીના રોજ બિલ્ડર્સ, કૉન્ટ્રાક્ટર્સ અને રીયલ એસ્ટેટ અને કંસ્ટ્રક્શન સેક્ટરના એસોસિએશન એક દિવસની પ્રતિક હડતાળની જાહેરાત કરી છે.

ઉલ્લેખનીય છેકે, બિલ્ડર્સ અને કૉન્ટ્રાક્ટર્સ એસોસિએશનોએ સ્ટીલ અને સિમેન્ટના ભાવવધારા અંગે સરકાર સમક્ષ રજૂઆતો કરીને, તેમાં ઘટાડો કરવાની માંગ કરી છે. પરંતુ, આજ દિન સુધી સરકાર દ્વારા આ અંગે કોઈ જ પગલાં લેવામાં આવ્યાં નથી. જે બાદ, બિલ્ડર્સ અને કૉન્ટ્રાકટર્સ એસોસિએશનોએ આ હડતાળ પાડવાનો નિર્ધાર કર્યો છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close