HousingInfrastructureNEWS
પ્રેસ્ટિજ ગ્રુપના શેરોમાં 8 ટકાનો ઊછાળો, લાઈફટાઈમનો હાઈ
Prestige Estates surges 8%, hits life-time high on record Q3 sales

દેશના જાણીતા પ્રેસ્ટિજ એસ્ટેટ પ્રોજેક્ટ્સના શેરોએ મંગળવારના ઇન્ટ્રા-ડે ટ્રેડમાં BSE પર 8 ટકાની તેજી સાથે રૂ. 553.40ની વિક્રમી ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. તે બાદ પ્રેસ્ટિઝ રિયલ એસ્ટેટ કંપનીએ જણાવ્યું હતું કે તેણે રૂ. 4,267 કરોડનું ત્રિમાસિક વેચાણ નોંધાવ્યું હતું. જે આ વર્ષે 111 ટકા વધુ છે.
કંપનીએ 2,431.6 કરોડનું અત્યાર સુધીનું સૌથી વધુ કલેક્શન કર્યું છે, જે Q3FY22 દરમિયાન વાર્ષિક ધોરણે 70 ટકા વધુ છે, જે નવા લોન્ચ કરાયેલા પ્રોજેક્ટ્સ માટેના ઉન્નત પ્રતિસાદને કારણે છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
16 Comments