GovernmentInfrastructureNEWS
ઔડા દ્વારા આગામી સમયમાં SP રીંગરોડ પર વધુ 9 ફ્લાય ઓવર અને એક અંડરપાસ નિર્માંણ પામશે, જૂઓ ક્યાં બનશે

ગુજરાત સરકાર માળખાકીય સુવિદ્યા માટે સતત સક્રિય અને કટિબદ્ધ છે. જેના ભાગરુપે, અમદાવાદ શહેરને ફરતે આવેલો 76 કિલોમીટરનો એસ.પી. રીંગ પર કુલ 9 ફ્લાય ઓવર બ્રીજ અને 1 અંડરપાસ નિર્માંણ પામશે. આગામી સમયમાં આ 10 ફ્લાયઓવર-અંડરપાસ માટે ટેન્ડરો બહાર પાડી દેવાશે. AUDAનું અનુમાન છે કે, અગામી ઓગસ્ટ 2021 સુધીમાં ટેન્ડરોની પ્રક્રિયા પૂર્ણ કરી દેવાશે અને કામ શરૂ કરી દેવાશે. ત્યારે ક્યાં ક્યાં ફ્લાયઓવર બ્રીજ નિર્માંણ પામશે, જે નીચે મુજબ દર્શાવવામાં આવ્યું છે.

બાકરોલ જંકશન
હાથિજણ જંકશન
રામોલ જંકશન
વસ્ત્રાલ પાંજરાપોળ જંકશન
નિકોલ જંકશન
દાસ્તાન જંકશન
તપોવન જંકશન
ઓગણજ જંકશન (અંડરપાસ)
શિલજ જંકશન
સિંધુભવન જંકશન
ટીમ બિલ્ટ ઈન્ડિયા
18 Comments