GovernmentInfrastructureNEWS

આજે વડાપ્રધાન મોદી વિડીયો કૉન્ફરન્સના માધ્યમથી રાજકોટ એઈમ્સનો શિલાન્યાસ કરશે

PM Modi to lay stone foundation AIIMS Hospital in Rajkot today

આજે સવારે 11 કલાકે રાજકોટમાં 1200 કરોડના ખર્ચે નિર્માંણ પામનાર મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ રાજકોટ એઈમ્સનો શિલાન્યાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિડીયો કૉન્ફરન્સના માધ્યમથી કરશે. તે દરમિયાન ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી વિજય રુપાણી, નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ સહિત અનેક રાજનેતાઓ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાશે.
મહત્વનું છેકે, રાજકોટમાં સુપર મલ્ટી સ્પેશ્યાલિટી એઈમ્સ હોસ્પિટલ નિર્માંણ થવાને કારણે, રાજ્યભરમાં લોકોને સુપર મલ્ટી સ્પેશ્યાલીટી ઈલાજ ખૂબ જ ઝડપી અને સરળતા મળશે અને જીવન સુરક્ષિત બનશે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય – ગુજરાત સરકાર

Show More

Related Articles

Back to top button
Close