HousingInfrastructureNEWS

અમદાવાદના યુવા ડેવલપર રોનિલ શાહની, GCCI ની રીયલ એસ્ટેટ- ઈન્ફ્રાસ્ટ્રક્ચર કમિટીના સભ્યપદે નિમણૂંક

HR Space MD, Mr. Ronil Shah Appointed as a Member Of GCCI

અમદાવાદના નામાંકિત યુવા ડેવલપર અને એચ.આર.સ્પેસના મેનેજિંગ ડાયરેક્ટર રોનિલ શાહની, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની રીયલ એસ્ટેટ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર કમિટીના સભ્ય તરીકે નિમણૂંક કરાઈ છે. જે બદલ, ગુજરાતનું રીયલ એસ્ટેટ અને કંસ્ટ્રક્શન ક્ષેત્રનું બિલ્ટ ઈન્ડિયા મેગેઝિન ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે.

નોંધનીય છેકે, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ અને તેની બંધારણીય કેટલીક કમિટીઓ, ગુજરાતના વેપાર જગતનાં ક્ષેત્રો અને રાજ્ય સરકાર વચ્ચે સેતુરુપ સૌના કલ્યાણ માટેનું કાર્ય કરે છે. રીયલ એસ્ટેટ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર કમિટી ગુજરાત ચેમ્બર વતી, ગુજરાતના રીયલ એસ્ટેટ અને કંસ્ટ્રક્શન સાથે જોડાયેલા ડેવલપર્સ અને અન્ય વ્યવસાયકારોના પ્રશ્નોને વાંચા આપે છે. તેમના પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે પ્રયાસશીલ રહે છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close