
માયાનગરી મુંબઈમાં વર્ષોથી અટકેલી 14,250 સેસડ્ ઈમારતો અને 1500 ઝૂંપડીપટ્ટીઓને પુન:વિકાસ કરવા માટે, આજે બિલ્ડર્સ અસોસિએશન ઓફ ઈન્ડિયાએ, મહારાષ્ટ્ર સરકાર સાથે સંપર્ક કરીને રજૂઆત કરી હતી. આ અંગે બિલ્ડર્સ અસોસિએશન ઓફ ઈન્ડિયાએ જણાવ્યું હતું કે, જો રાજ્ય સરકાર અમને સહકાર આપે તો, અમે મુંબઈને, ઝૂંપડપટ્ટી અને સ્લમ મુક્ત કરીએ. અમે સરકારશ્રીના નિયમોનુસાર, જે રીડેવલપમેન્ટ કરવા માંગીએ છીએ.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- ધ ઈકોનોમી ટાઈમ્સ.
10 Comments