GovernmentInfrastructureNEWS

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, દેહરાદૂનની મુલાકાતે, 18000 કરોડના કામોનું કરશે લોકાર્પણ અને શિલાન્યાસ.

PM Modi in Dehradun today, to lay foundation of Delhi-Dehradun Economic Corridor

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દેવભૂમિ ઉત્તરાખંડના દેહરાદૂનની મુલાકાતે છે. જે દરમિયાન તેઓ 18000 કરોડના દિલ્હી-દેહરાદૂન ઈકોનોમી કોરીડોર સહિત વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે.

વડાપ્રધાન કાર્યલયના જણાવ્યાનુસાર, દિલ્હી-દેહરાદૂન ઈકોનોમી કોરીડોર 8300 કરોડમાં નિર્માંણ પામશે. આ સિવાય વડાપ્રધાન મોદી અન્ય 10 પ્રોજેક્ટનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. મોટાભાગના આ તમામ પ્રોજેક્ટ દેહરાદૂનના રાષ્ટ્રીય ધોરીમાર્ગના છે. જેથી, પ્રવાસન અને મુસાફરી સુંગમ અને સલામત બને.

ટીમ બિલ્ટ ઈન્ડિયા. સૌજન્ય- પીએમઓ.

Show More

Related Articles

Back to top button
Close