GovernmentHousingNEWS

રાજ્યમાં ગરીબ અને જરૂરિયાતમંદ લોકોનું “ઘરના ઘરનું સ્વપ્ન” સાકાર કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે.

ઊંઝા નગરપાલિકા ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ નવનિર્મિત EWS-2 કક્ષાના આવાસોનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મહેસાણા જિલ્લામાં ઊઁઝા નગરપાલિકા લોકો માટે શ્રેષ્ઠ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં અગ્રેસર છે. રાજ્યમાં ગરીબ અને જરૂરિયાતમંદ લોકોનું “ઘરના ઘરનું સ્વપ્ન” સાકાર કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે.


સૌજન્ય ગુજરાત સરકાર

Show More

Related Articles

Back to top button
Close