Civil Engineering
-
GICEA સંસ્થા, તેનાં 75 વર્ષના સમાપન અંતર્ગત યોજશે ત્રિ-દિવસીય સમાપન સમારોહ
ગુજરાતના આર્કિટેક્ટ અને સિવિલ એન્જિનિયર્સની નામાંકિત સંસ્થા ગુજરાત ઈન્સ્ટિટ્યૂટ ઓફ સિવિલ એન્જિનિયર્સ એન્ડ આર્કિટેક્ટ(GICEA) સંસ્થા દ્વારા ડીસેમ્બરની 22, 23 અને 24ના…
Read More » -
દક્ષિણપૂર્વીય તાઈવાનમાં 6.8ની તીવ્રતાનો ભૂકંપ, 146 લોકો ઈજા ગ્રસ્ત
રવિવારે તાઈવાનના છૂટાછવાયા વસ્તીવાળા દક્ષિણપૂર્વીય ભાગમાં 6.8 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, ટાપુના હવામાન બ્યુરોએ જણાવ્યું હતું કે, ટ્રેનની ગાડીઓ પાટા પરથી ઉતરી ગઈ હતી, જેના કારણે એક સુવિધા સ્ટોર તૂટી પડયો હતો અને સેંકડો લોકો પહાડી રસ્તાઓ પર ફસાયા હતા. હવામાન બ્યુરોએ જણાવ્યું હતું કે ભૂકંપનું કેન્દ્ર તાઈતુંગ કાઉન્ટીમાં હતું અને તે જ વિસ્તારમાં શનિવારે સાંજે 6.4 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેના કારણે કોઈ જાનહાનિ થઈ ન હતી. નોંધનીય છે કે,આ પહેલાં શરૂઆતના નાના આંચકા આવ્યા હતા. તે જ સમયે, 17…
Read More » -
અમદાવાદના ક્રેડાઈ-ગાહેડ હાઉસ ખાતે એન્જિનીયર્સ ડે નિમિત્તે, યોજાયો સિવિલ એન્જિનિયર્સનો સેમિનાર
અમદાવાદના ક્રેડાઈ-ગાહેડ હાઉસ ખાતે સિવિલ એન્જિનીયર ડૉ. ગિરીશ શિંઘાઈ દ્વારા એન્જિનીયર્સ ડે નિમિત્તે, સિવિલ એન્જિનીયર્સ માટે એક સેમિનારનું આયોજન કરાયું…
Read More » -
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, દેશભરના એન્જિનીયર્સને સિવિલ એન્જિનિયર્સ ડેની પાઠવી શુભેચ્છાઓ.
આજે સિવીલ એન્જિનિયર્સ માટે “I am an Civil Engineer”કહીને ગર્વ લેવાનો દિવસ છે. કારણ કે, 15 સપ્ટેમ્બરના રોજ દેશના મહાન…
Read More » -
આવતીકાલે 15 સપ્ટેમ્બર-સિવિલ એન્જિનીયર્સ ડે, દેશમાં સિવિલ એન્જિનીયરીંગ શિક્ષણ-સેમિનાર દ્વારા થશે ઉજવણી
આવતીકાલનો દિવસ, દરેક સિવીલ એન્જિનિયર્સ માટે “I am Civil Engineer”કહીને ગર્વ લેવાનો દિવસ છે. કારણ કે, 15 સપ્ટેમ્બરના રોજ દેશના…
Read More » -
દેશનું પ્રથમ સ્વદેશી 18 માળનું INS Vikrant એરક્રાફ્ટ કેરિયરને PM મોદી આજે આપશે લીલીઝંડી
દેશનું પ્રથમ સ્વદેશી 18 માળનું INS Vikrant એરક્રાફ્ટ કેરિયરને PM મોદી આજે આપશે લીલીઝંડી INS વિક્રાંત, ભારતનું સૌપ્રથમ ઘરેલું એરક્રાફ્ટ…
Read More » -
CEPTના વિદ્યાર્થીઓએ સિમેન્ટ અને પાણી વગર કોંક્રિટનું મજબૂત સ્ટ્રક્ચર બનાવ્યું
નવું બાંધકામ કરવાનું હોય ત્યારે સિમેન્ટ, કોંક્રિટ અને રેતીની ચોક્કસ જરુર પડે છે પરંતુ અમદાવાદની સેપ્ટ યુનિવર્સિટી (CEPT University)ના વિદ્યાર્થીએ…
Read More » -
ભારતીય સેનાએ મધ્યપ્રદેશના નર્મદાપુરમમાં સુખતવા નદી પર 6 દિવસમાં બેલી બ્રિજનું નિર્માણ કર્યું
ભારતીય સેનાએ 6 દિવસમાં પુલ બનાવીને એક અદ્ભુત સિદ્ધિ હાંસલ કરી છે. મધ્યપ્રદેશના નર્મદાપુરમમાં સુખતવા નદી પર બેલી બ્રિજનું નિર્માણ…
Read More » -
રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ: ગુજરાતના પ્રથમ ગ્રીનફીલ્ડ એરપોર્ટનું ઉદ્દઘાટન PM મોદી કરે તેવી શક્યતા
રાજકોટના કુવાડવા ગામ પાસે હીરાસરમાં રૂ.1400 કરોડના ખર્ચે ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઓક્ટોબર સુધીમાં પહેલું પ્લેન ઊડી જશે. આ ગ્રીનફિલ્ડ એરપોર્ટનું…
Read More » -
અમદાવાદમાં SG Road પર બનશે 42 માળની ગગનચુંબી બિલ્ડિંગ: ગુજરાતમાં સૌથી ઉંચી ઇમારત હશે
ગુજરાતનું સૌથી વધુ વસતી ધરાવતું શહેર અમદાવાદ હવે વર્ટિકલ ગ્રોથ પણ કરી રહ્યું છે. અમદાવાદના એસ જી રોડ પર એક…
Read More »