GovernmentGovtNEWS

સરકારી જમીનોમાં ધાર્મિક પ્રવૃત્તિનું ગેરકાયદે દબાણ અટકાવવા આદેશ

Order to stop illegal enforcement of religious activities in government lands

દબાણ હોય ત્યાં લેન્ડ ચેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરી જમીન ખુલ્લી કરાશે

ગુજરાતમાં સરકારી ખુલ્લી જમીનો ઉપર ગેરકાયદેસર દબાણોનું પ્રમાણ વધી રહ્યાનું સરકારના ધ્યાને આવ્યુ છે. તેમાંય ધાર્મિક પ્રવૃતિઓની ઓથ હેઠળ થતા ગેરકાયદે દબાણના બાંધકામ અટકાવવા મહેસૂલ વિભાગે પરિપત્ર મારફતે તમામ કલેક્ટરોને આદેશો આપ્યા છે.

નાયબ સચિવ દેવાયત ભમ્મરની સહીથી પ્રસિધ્ધ પરિપત્રમાં કહેવાયુ છે કે, સરકારી ખુલ્લી જમીનોમાં ધાર્મિક પ્રવૃતિઓ માટે ગેરકાયદેસર બાંધકામ અટકાવવા માટે 11 એપ્રિલ 2022ના રોજ કલેક્ટરોને સુચના અપાઈ હતી. મહાનગરોમાં મ્યુનિ. કમિશનર અને જિલ્લાઓમાં કલેક્ટરોની અધ્યક્ષતામાં કાર્યરત ટાસ્ક ફોર્સને ફરીથી સુચના અપાવમાં આવે છે કે, જ્યાં પણ દબાણ થયુ હોય તેવા કેસો અલગ તારવીને લેન્ડ ગેબિગ એક્ટ હેછળ કાર્યવાહી કરીને જમીનોને ખુલ્લી કરવામાં આવે. એટલુ જ નહિ. ખુલ્લી જમીનોની જાળવણી કરવાની જવાબદારી દરેક મહેસૂલી અધિકારીઓને સર્વે નંબર સહિત નામજોગ કરાય. જેથી તેમાં નિષ્ફળ રહેનારા અધિકારી- કર્મચારીની જવાબદારી નક્કી કરીને તેમની સામે શિસ્તવિષયક કાર્યવાહી કરી શકાય. આ પ્રકારની કામગીરીનો દર મહિને રિપોર્ટ તૈયાર કરીને આવી છે. સરકારને ફરજીયાત મોકલવા આદેશ કરાયો છે. એટલુ જ નહી, ખુલ્લી સરકારી જમીનમાં વિડિયોગાફી કરીને દબાણ અટકાવવા તારફેન્સિંગ કરીને સુરક્ષિત કરવા, સમયાંતરે તેનું ઈન્સ્પેક્શન કરવા પણ ઉક્ત પરિપત્ર મારફતે તમામ જિલ્લા ક્લેક્ટરો, મ્યુનિ. કમિશનરોને સુચના આપવામાં

ગુજરાતમાં સરકારી, જંગલી, સૈન્યની જમીનોમાં ભૂ-માફિયા

ગુજરાતમાં પાંચ વર્ષમાં 3,830 હેક્ટર ૨૬ આરેથી વધારે ક્ષેત્રફળ ધરાવતા સરકારી માફિયાઓએ કબ્જો છે. કોવિડ 19ની વૈશ્વિક મહામારી પૂર્વે વર્ષ 2014 થી 2018 એમ પાંચ વર્ષના સંકલિત થયેલા અહેવાલમાં શહેરોની ફરતે ગ્રામિણ ક્ષેત્રોમાંથી પસાર થતા હાઈવે અને નદી- તળાવોની આસપાસ ધાર્મિક પ્રવૃતિઓ ઉપરાંત સેંકડો એકરમાં હોટલ, ધાબા, મોલ જેવા વેપારી એકમો ફૂટી ગૌચર, પડતર, ખરાબામાં ભૂ-નિકળ્યા છે. માત્ર મહેસૂલી કે પંચાયતની જમીનો જ નહિ. રાજ્યમાં 1,45,300 હેક્ટર જંગલની જમીન પૈકી પાંચ વર્ષમાં 20,600 હેક્ટર ગેરકાયદેસર દબાણ છે. જ્યારે સૈન્ય દળોની રક્ષા ભુમીમાં 275.79 એકરમાં દબાણ થયુ છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- સંદેશ.

Show More

Related Articles

3 Comments

  1. Pingback: like it
  2. Pingback: Amanda Ghost
Back to top button
Close