Big StoryNEWS

પવન ઉર્જા દ્વારા ચાલતું વિશ્વમાં પહેલું અને સૌથી મોટું માલવાહક જહાજ

A unique Invention in renewable Energy

આ ઓશિયન બર્ડની તસવીર છે. સરેરાશ 7 હજાર કાર લઈ જવાની ક્ષમતા માલવાહક જહાજ ધરાવે છે. ડિઝલની તુલનામાં સરેરાશ 90 ટકા ઓછું કાર્બન ઉત્સર્જન કરશે. સ્વીડનની શિપ બિલ્ડિંગ કંપની દ્વારા બનાવેલ ઓશિયન બર્ડને ભવિષ્યનું જહાજ કહેવામાં આવે છે. 650 ફુટ લાંબુ આ જહાજ પારંપારિક કાર કેરિયરના સમાન આકાર જેવું જ છે. જેમાં 260 ફુટના પાંચ ટેલિસ્કોપિક વિંગ્સ સેલ છે જે એક બિ઼જા સાથે અથડાયા વગર 360 ડિગ્રી વળી શકે છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા સૌજન્ય દિવ્ય ભાસ્કર

Show More

Related Articles

Back to top button
Close