GovernmentNEWS

આજે દેશના ગૃહ મંત્રી અમિત શાહે અમદાવાદમાં પ્રથમવાર અંડરપાસથી કનેક્ટ થયેલો ફ્લાયઓવર બ્રિજનું વિડિઓ કોન્ફ્રન્સ દ્વારા ઈ-લોકાર્પણ કર્યુ.

આજે દેશના ગૃહ મંત્રી અમિત શાહ એસ.જી. હાઈ પર નિર્માણ પામેલા સિંઘું ભવન ચારરસ્તા પરનો પાકવાન બ્રીજ અને સાણંદ જંક્શન પરનો ઓવરબ્રીજનું વિડિઓ કોન્ફ્રન્સ દ્વારા ઈ-લોકાર્પણ કર્યુ.

ઉલ્લેખનીય છેકે, ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે, ગાંધીનગર સરખેજ હાઈવેને મોડેલ રોડ નિર્માંણ કરવા માટે કુલ 867 કરોડ રુપિયા ફાળ્યા છે. જે અંતર્ગત આ રોડ પર કુલ સાત ઓવરબ્રીજ નિર્માંણ પામી રહ્યા છે. જેમાં આજે બે ઓવરબ્રીજનું વિડિઓ કોન્ફ્રન્સ દ્વારા ઈ-લોકાર્પણ કર્યુ. આ પ્રસંગે, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને મહેસૂલ મંત્રી કૌશિક પટેલ, ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા,ગુજરાત ભાજપના વરિષ્ઠ નેતા સુરેન્દ્ર કાકા, મયેર, ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલ, કિશોર ચૌહાણ ઉપસ્થિત રહ્યાં હતા.

નોંઘનીય છેકે અમદાવાદ શહેરમાં અંડરપાસ બ્રીજથી ફ્લાયઓવર બ્રીજનું પ્રથમવાર વિડિઓ કોન્ફ્રન્સ દ્વારા ઈ-લોકાર્પણ થયું.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close