InfrastructureNEWSUrban Development
ઉધમપુર-રામબાણ નેશનલ હાઈવે પરનો રામબાણ બ્રિજનું નિર્માણકાર્ય 30 એપ્રિલ સુધીમાં પૂર્ણ થશે.
1.08 km long Ramban bridge construction will be completed on 30 April-2023, infra
ઉધમપુર-રામબાણ સેક્શનનો 4 લેન નેશનલ હાઈવે-44 ઉપરનો 1.08 કિલોમીટર લંબાઈ ધરાવતો રામબાણ બ્રિજનું નિર્માણ કાર્ય 30 એપ્રિલ-2023 ના રોજ પૂર્ણ થશે, તેવું કેન્દ્ર સરકારની નોડલ એજન્સી નેશનલ હાઈવે ઓથોરીટી ઓફ ઈન્ડિયાની ઓફિસિયલ ટ્વીવર પર ટ્વીવટ કરવામાં આવ્યું છે.
નોંધનીય છે કે, ભારતમાં વર્તમાનમાં પ્રતિ દિને અંદાજિત 50 કિલોમીટર જેટલો રોડ નિર્માણ પામે છે તેવું કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને પરિવહન મંત્રી નિતીન ગડકરી હંમેશા પોતાની વાતમાં કહે છે. નિતીન ગડકરીની વાતને સાથ આપનાર દેશભરમાં નિર્માણ પામી રહેલા રોડ, બ્રિજ, ફ્લાયઓવર બ્રિજ, રેલ્વે, સિગ્નેચર બ્રિજ સહિત અનેક મોટા માળખાકીય પ્રોજેક્ટો દેશના વિકાસ માટે કરોડરજ્જુ સમા છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
6 Comments