GovernmentInfrastructureNEWSPROJECTS
કન્યાકુમારીમાં દેશનો પ્રથમ ગ્લાસની બ્રિજને લોકો માટે મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને ખૂલ્લો મૂક્યો
તમિલનાડુના કન્યાકુમારીમાં આવેલા વિવેકાનંદ મોમેરિયલ અને તિરુવલ્લુવર સ્ટેટને જોડતો 77 મીટરની લંબાઈ ધરાવતી ગ્લાસના બ્રિજનું તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને ઉદ્દઘાટન કરીને લોકો માટે ખૂલ્લો મૂક્યો હતો. રુપિયા 37કરોડના ખર્ચે નિર્માણ પામેલા ગ્લાસના બ્રિજને જોવા માટે આવતા દેશ-વિદેશના તમામ પ્રવાસીઓ માટે એક લેન્ડમાર્ક સાથે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
દેશનો પ્રથમ ગ્લાસ બ્રિજની લંબાઈ 77 મીટર અને 10 મીટરની પહોળાઈ છે. કન્યાકુમારીમાં આવેલા વિવેકાનંદ મેમોરિયલ અને તિરુવલ્લુવર સ્ટેટને જોડતો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.