GovernmentInfrastructureNEWSPROJECTS
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે, આવતીકાલે મહેસાણા-મોઢેરા રોડનું કરશે લોકાર્પણ
આવતીકાલે, શનિવારે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ મહેસાણા-મોઢેરા રોડનું લોકાર્પણ કરશે. આ ઉપરાંત, નવનિર્મિત જોટાણા તાલુકા સેવા સદનનું લોકાર્પણ પણ કરશે. આ ભવન કાર્યરત થતાં સ્થાનિકોને વિવિધ સરકારી સેવાઓ એક જ સ્થળેથી મળશે અને પ્રજાજનોને સુવિદ્યા મળશે.
મહત્વુનું છે કે,મહેસાણા- મોઢેરા રોડનું લોકાર્પણ થતાં સાથે જ મહેસાણા અને બેચરાજી તાલુકા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારનો લોકો અને ખેડૂતો માટે કૃષિ પેદાશોની હેરફેર તેમજ વાણિજ્યની દ્દષ્ટિએ મહેસાણા-મોઢેરા રોડ ખૂબ જ આર્શીવાદરુપ સાબિત થશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- ગુજરાત મુખ્યમંત્રી કાર્યલય.
One Comment