Civil EngineeringCivil TechnologyInfrastructureNEWS
નવતર પ્રયોગ-તમિલનાડુમાં નાગેરકોઈલ-કવલકિનારુ હાઈવેના સર્વિસ રોડ પ્લાસ્ટિક વેસ્ટથી બનાવ્યા
તમિલનાડુના 16.2 કિલોમીટર લાંબો નાગેરકોઈલ-કવલકિનારુ ગ્રીનફિલ્ડ ચાર લેન હાઈવેમાં 1.24 કિ.મી. લાંબો સર્વિસ રોડ પ્લાસ્ટિકના વેસ્ટમાંથી નિર્માણ કરવામાં આવ્યો છે.
આ હાઈવે તમિલનાડુના મહત્વના ગણાતા નેશનલ હાઈવે-944ને જોડે છે. જેથી, કેરળ અને તમિલનાડુ બંને રાજ્યોની કનેક્ટવિટી સુચારુ અને ઝડપી બનશે. આ પ્રોજેક્ટથી મુસાફરોનો ટ્રાવેલ સમય સાથે ઈંધણનો મોટો બચાવ થશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.