GovernmentInfrastructureNEWSPROJECTS

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નિર્માણાધિન ખોરજ રેલ્વે બ્રિજ-અંડરપાસનું નિરીક્ષણ કર્યુ, બ્રિજને શરુ કરવાનું સૂચન

CM Bhupendra Patel inspected the under-construction Khoraj Railway Bridge-Underpass, suggested to start the bridge.

રવિવારે ખુદ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે સરખેજ-ગાંધીનગર હાઈવે પર ખોરજ ગામ નજીક નિર્માણાધિન રેલ્વે ઓવર બ્રિજ તથા અંડર પાસ બ્રિજની કામગીરીનું નિરીક્ષણ કર્યુ હતું. અને બ્રિજનું ત્વરિત શરુ કરવા બાબતે અધિકારીઓને જરુરી સૂચના આપવામાં આવી હતી. આ સમયે, રોડ અને બિલ્ડિંગ વિભાગના સેક્રેટરી એસ.બી. વસાવા, બ્રિજ નિર્માણકર્તા કંપનીના ડાયરેક્ટર્સ સહિત રાજ્ય સરકારના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત સહિત દેશભરમાં રેલ્વે બ્રિજ, ફ્લાય ઓવર બ્રિજ સહિત હાઈવે અને એક્સપ્રેસ વે નિર્માણ પામી રહ્યા છે, જે દેશના વિકાસની ઝાંખી કરાવે છે. પરંતુ, તેની સાથે જે નિર્માણો બની રહ્યા છે તેની ગુણવત્તા અને ડ્યુરેબિલિટી પણ એટલી જ જરુરી છે તે માટે રાજ્ય સરકારે જરુરી નિરીક્ષણ કરાવવું ખૂબ જ જરુરી લાગી રહ્યું છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close