GovernmentNEWSPROJECTSUrban Development
ભારતનું માન્ચેસ્ટર અમદાવાદ શહેરનો આજે 612મો જન્મદિવસ, જૂઓ કેટલાક રસપ્રદ તસ્વીરો
“The Manchester of India.” Ahemdabad Birthday, Looks some images of the city.

ભારત દેશનું એક સમયનું માન્ચેસ્ટર અમદાવાદ શહેરનો આજે જન્મદિવસ છે. 1411માં અમદાવાદની સ્થાપના થઈ હતી આજે 2023 છે એટલે આજે અમદાવાદનો 612મો જન્મદિવસ છે. ત્યારે આવો નિહાળીએ, અમદાવાદના લેટેસ્ટ લેન્ડમાર્કને અને પ્રાચીન લેન્ડમાર્ક સ્થાપત્યો સહિત નિર્માણોને.





ટીમ બિલ્ટ ઈન્ડિયા.
14 Comments