InfrastructureNEWS

બૂલેટ ટ્રેન પ્રોજેક્ટમાં DR Agrawalને જોઈન્ટ વેન્ચરમાં ટેન્ડર મળ્યું.

JV between railways' construction arm, Gujarat-based firm frontrunner to bag project linked to bullet train

અમદાવાદ-મુંબઈ બૂલેટ ટ્રેન નિર્માંણકાર્ય પુરજોસમાં ચાલી રહ્યું છે. તે માટે ટેન્ડરો પણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઓને અવોર્ડ કરવામાં આવી રહ્યાં છે. જેમાં આણંદ- સાબરમતી વચ્ચેનો 18 કિ.મી.નો વાયાડક્ટ ટ્રેક નિર્માંણ કરશે. આ સાથે આણંદ અને સાબરમતી-અમદાવાદ પર બે હાઈ સ્પીડ સ્ટેશનનું નિર્માંણકાર્ય અને ડીઝાઈન કામ IRCON અને DR Agrawal કંપનીઓને સંયુક્ત સોપવામાં આવ્યું છે.

ધ નેશનલ હાઈ-સ્પીડ રેલ્વે કોર્પોરેશન લિમિટેડે જણાવ્યું હતું કે, મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરીડોર માટે વાયડક્ટ અને રેલ સ્ટેશનનું ડીઝાઈન અને નિર્માંણકાર્ય માટે કેટલીક કંપનીઓને બીડ ભરી હતી. પરંતુ, સૌથી નીચું બીડ ડીઆર અગ્રવાલ અને આઈઆરકોનનું હોવાથી તેમને કુલ 3500 કરોડમાં આ નિર્માંણકાર્ય સોપવામાં આવ્યું છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close