GovernmentInfrastructureNEWSUrban Development
NMCG એ 2700 કરોડના 12 પ્રોજેક્ટસ્ માટે ગટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટેની મંજૂરી આપી
NMCG approved 2,700 Crore Sewerage Treatment Projects for UP,Bihar,Jharkhand and West Bengal

નેશનલ મિશન ક્લિન ગંગાના એક્ઝિક્યૂટીવ કમિટીએ ગંગા બેસિન માટે અંદાજિત 2700 કરોડના 12 પ્રોજેક્ટસ્ માં ગટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટમાં મંજૂરી આપી છે. જેમાં ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ અને પશ્વિમ બંગાળ રાજ્યોનો સમાવેશ થાય છે.

નેશનલ મિશન ક્લિન ગંગાના ડાયરેક્ટર જનરલ જી. અશોક કુમારના વડપણ હેઠળ મળેલી એક્ઝિક્યૂટીવ ડાયેરક્ટર્સની 46મી બેઠકમાં ગટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટેની મંજૂરી આપવામાં આવી છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
11 Comments