GovernmentInfrastructureNEWSPROJECTS
સિક્કમ અને પશ્વિમ બંગાળને જોડતો રંગપો બ્રિજનું રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના હસ્તે લોકાર્પણ
Inauguration of Rangpo Bridge connecting Sikkim and West Bengal by President of India Draupadi Murmu.
દેશના મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ, સિક્કિમ અને પશ્વિમ બંગાળને જોડતા રંગપો બ્રિજનું ઈ- લોકાર્પણ કર્યુ હતું. આ બ્રિજ સિક્કિમ અને પશ્વિમ બંગાળને જોડતો હોવાથી બંને રાજ્યમાં વિકાસ સાથે વાહનવ્યવહાર ઝડપી અને સુચારુ બનશે.
નોંધનીય છે કે, આ બ્રિજનું નિર્માણકાર્ય, દેશભરમાં રોડ, હાઈવે,બ્રિજ અને ટનલ સહિત અનેક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ નિર્માણ કરનાર ગુજરાતની નામાંકિત કન્સ્ટ્રક્શન કંપની ડી.આર. અગ્રવાલ પ્રાઈવેટ લિમિટેડે કર્યુ છે.
આ પ્રસંગે ડી.આર. અગ્રવાલના એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટર અંકિત જણાવે છે કે, અમે આ બ્રિજનું નિર્માણકાર્ય સરકારની સમયમર્યાદામાં પૂર્ણ કર્યુ છે અને આ બ્રિજનું લોકાર્પણ દેશના રાષ્ટ્રપતિના હસ્તે થતાં અમે ગર્વ અનુભવી છીએ.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
13 Comments