GovernmentInfrastructureNEWSPROJECTS
તમિલનાડુના ચેન્નાઈ પોર્ટથી મદુરાવોયલ કોરિડોરમાં 20.5 કિ.મીનો બનશે એલિવેટેડ કોરિડોર
20.5 km Elevated Corridor to be constructed in Tamil Nadu's Chennai Port to Maduravoyal Corridor

તમિલનાડુમાં દરિયાઈ ક્નેક્ટિવિટી આપવા માટે ચેન્નાઈ પોર્ટથી મદુરાવોયલ કોરિડોરને અંદાજિત 5800 કરોડ રુપિયાના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યો છે.


જેમાં 20.5 કિલોમીટરની લંબાઈ ધરાવતો પ્રસ્તાવિત એલિવેટેડ સ્ટ્રેચને 4 વિભાગમાં વહેચવામાં આવશે. જે ચેન્નાઈ પોર્ટથી શરુ થશે અને મદુરાવોયલ ઈન્ટરચેન્જ પછી સમાપ્ત થશે.

આ પ્રોજેક્ટ 2024માં પૂર્ણ થશે અને ચેન્નાઈ પોર્ટ પરના ટ્રાફિક માટે સમર્પિત ફ્રેઈટ કોરિડોર તરીકે કામ કરશે. અને ચેન્નાઈ પોર્ટની હેન્ડલિંગ ક્ષમતા 48 ટકા વધશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
11 Comments