ConstructionGovernmentGovtInfrastructureNEWSPROJECTS
કચ્છના ભૂજમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થનારા સ્મૃતિવનના લોકાર્પણના અવકાશી દ્રશ્યની એક ઝાંખી
An overview of the aerial view of the launch of Smritivan by Prime Minister Narendra Modi in Kutch Bhuj

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કચ્છના માધાપરમાં આવેલા ભૂજિયા ડુંગર પર નિર્માંણ પામેલા સ્મૃતિવનનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે, ત્યારે આવો નિહાળો સ્મૃતિવનના આકર્ષક અને મનોરમ્ય એરિયલ વ્યૂની એક ઝલક.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
12 Comments