Civil EngineeringCivil TechnologyConstructionGovernmentGovtInfrastructureNEWSPROJECTS
નિહાળો: અયોધ્યામાં નિર્માંણ પામી રહેલા ભગવાન શ્રીરામ મંદિરની એક ઝલક
WATCH: A glimpse of the under-construction Lord Shriram Temple in Ayodhya

કરોડો હિન્દુઓની આસ્થા સમા ભગવાન શ્રીરામના ભવ્ય મંદિરનું નિર્માંણકાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. ભારત દેશની નામાંકિત કંસ્ટ્ર્ક્શન કંપનીઓ દ્વારા અયોધ્યામાં ભગવાન શ્રીરામનું દિવ્ય અને ભવ્ય મંદિરનું નિર્માંણ થઈ રહ્યું છે ત્યારે, દેશની કંસ્ટ્રક્શન કંપની L&T દ્વારા શ્રીરામ મંદિરના નિર્માંણનું પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું. ત્યારે આવો નિહાળો ભગવાન શ્રીરામ મંદિરના નિર્માંણકાર્યની ઝલક.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
7 Comments