GovernmentGovtNEWS

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસિયોને આવનારા 25 વર્ષ માટે આપ્યાં પાંચ સંકલ્પ

Prime Minister Narendra Modi gave five resolutions to the countrymen for the next 25 years

આઝાદીના અમૃત મહોત્સવના પર્વ પર લાલ કિલ્લા પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, દેશવાસિયોને આવનારા 25 વર્ષ સુધીમાં સ્વતંત્રતાના ક્રાંતિકારી અને સેનાનીઓનાં સપનોનું ભારત બનાવવા માટે યોગદાન આપવાનું આહ્વવાન કર્યુ છે. જેને માટે આપણે સૌએ પાંચ સંકલ્પ લેવા પડશે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close