Civil EngineeringCivil TechnologyConstructionGovernmentGovtInfrastructureNEWSPROJECTSUrban Development
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તાપી જિલ્લાના કાનપુરા ખાતે 28.69 કરોડના ખર્ચે બની રહેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનું નિરીક્ષણ કર્યું
Chief Minister Bhupendra Patel inspected the sports complex under construction at a cost of 28.69 crores at Kanpura in Tapi district.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગુરુવારે તાપી જિલ્લાના કાનપુરા ખાતે આદિજાતિ વિસ્તારમાં બની રહેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષની કામગીરીનું નિરીક્ષણ કર્યું.
જેમાં તેમણે જણાવ્યું હતું કે રૂ. 28.69 કરોડના ખર્ચે બનનાર આ કોમ્પ્લેક્ષમાં બેડમિન્ટન, બાસ્કેટ બોલ, ટેબલ ટેનિસ સહિત વિવિધ રમતોની સુવિધા હશે, જે સ્પોર્ટ્સમાં રૂચિ ધરાવતા આદિજાતિ યુવાનોને ખૂબ ઉપયોગી બનશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
3 Comments