ConstructionGovernmentGovtInfrastructureNEWSPROJECTSUrban Development
2024 સુધીમાં દેશમાં 26 ગ્રીન હાઈવે નિર્માંણ પામશે- નિતીન ગડકરી
By 2024, 26 green highways will be constructed in the country - Nitin Gadkari
કોંગ્રેસનાં રાજ્યસભાના સાંસદ રાજીવ શુક્લાએ રાજ્યસભામાં જણાવ્યું હતું કે, NHAI ની આર્થિક સ્થિતિ સારી નથી. રાજીવ શુક્લાના આ સવાલના જવાબમાં કેન્દ્રીય રોડ-ટ્રાન્સપોર્ટ મંત્રી નિતિન ગડકરીએ કહ્યું હતું કે, NHAI પાસે અઢળક રૂપિયા છે. ભારત સરકાર પાસે હાલ દર વર્ષે 5 લાખ કરોડના રોડ બનાવી શકાય તેવી સ્થિતિ છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
10 Comments