Big StoryCivil TechnologyConstructionGovernmentGovtInfrastructureNEWSPROJECTSUrban Development

હાયપરલૂપ ટ્રેનનું કામ ભારતમાં પણ શરૂ; 3,500 KMની સફર માત્ર 3 કલાકમાં

Work on Hyperloop train also started in India; A journey of 3,500 KM in just 3 hours

ભારતીય રેલવે IIT મદ્રાસના સહયોગથી હાઇપરલૂપ પર કામ શરૂ કરી રહ્યું છે, જેના માટે તેમને પહેલી ગ્રાન્ટ મળી છે. આ ટ્રેનની સ્પીડ સામે બુલેટ ટ્રેન પણ ફેલ છે. દેશમાં આ હાઈપરલૂપ પ્રોજેક્ટ હેઠળ મુંબઈથી પુણે વચ્ચે 77,644 કરોડ રુપિયના ખર્ચે લાઈન તૈયાર કરાશે. વર્તમાન રીતોથી વધુ કાર્યક્ષમ અને ઝડપી હાઇપરલૂપની ટોપ સ્પીડ 1200 કિલોમીટર પ્રતિ કલાકની હશે

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્ય ભાસ્કર.

Show More

Related Articles

Back to top button
Close