GovernmentGovtInfrastructureNEWSPROJECTSUrban Development
PM મોદી પાંચ રેલવે સ્ટેશનોના પુનઃવિકાસ માટે કરશે શિલાન્યાસ
PM Modi will lay the foundation stone for redevelopment of five railway stations
કેન્દ્ર સરકાર દેશમાં અંદાજિત 250 કરતાં વધુ રેલ્વે સ્ટેશનોને રી-ડેવલપ કરવા માટે કટિબદ્ધ છે. જે અંતર્ગત ગુજરાતનું પાટનગર ગાંધીનગરમાં દેશનું પ્રથમ કેપિટલ ગાંધીનગર રેલ્વે સ્ટેશનને ડેવલપમેન્ટ કરીને દેશભરમાં રેલ્વે રી ડેવલપમેન્ટ કરવાનો શુભારંભ કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, હાલ દેશમાં 45 રેલ્વે સ્ટેશનનો રી ડેવલપ કરી દેવાયા છે. જેમાંથી તમિલનાડુના કુલ પાંચ રેલ્વે સ્ટેશનનો સમાવેશ થાય છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાંચ રેલવે સ્ટેશનોના પુનઃવિકાસ માટે શિલાન્યાસ કરશે.
- ચેન્નાઈ એગમોર,
- રામેશ્વરમ,
- મદુરાઈ,
- કટપડી અને
- કન્યાકુમારી.
પુનર્વિકાસિત રેલવે સ્ટેશનો કેવા દેખાશે તેની એક ઝલક !
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
12 Comments