NEWS
PM નરેન્દ્ર મોદી જાપાનના બે દિવસીય પ્રવાસ પર, 30થી વધું જાપાનીઝ CEO સાથે મુલાકાત કરી
PM Narendra Modi on a two-day visit to Japan, met with more than 30 Japanese CEOs

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાપાનના બે દિવસીય પ્રવાસે છે. જે અંતર્ગત આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 30 થી વધુ જાપાનીઝ કંપનીઓના ટોચના અધિકારીઓ અને CEO સાથે વાતચીત કરી.



જે દરમિયાન વ્યાપાર કરવાની સરળતામાં સુધારો કરવા માટે ભારત દ્વારા હાથ ધરવામાં આવેલા તાજેતરના સુધારાઓ વિશે જાપાનના વ્યાપારીઓને માહિતગાર કર્યા અને તેમને ‘મેક ઇન ઇન્ડિયા ફોર ધ વર્લ્ડ’ માટે આમંત્રણ આપ્યું.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
13 Comments