ConstructionGovernmentGovtInfrastructureNEWSPROJECTSUrban Development
જામનગરમાં 65 કરોડના ખર્ચે ફ્લાયઓવર બ્રિજ બનાવવામાં આવશે
A flyover bridge will be constructed at a cost of Rs 65 crore in Jamnagar
જામનગરમાં ચેમ્બર ઓફ કોમર્સે મેયર તથા મ્યુનિસિપલ કમિશનરને લાલપુર બાયપાસ ચોકડી પર ફ્લાયઓવર બ્રિજ બાનવવા રજૂઆત કરી હતી. આ રજૂઆતને ધ્યાને લઈ મનપા દ્વારા અહીં ફ્લાયઓવર બ્રિજ બનાવવાના કામને મંજૂરી આપવામાં આવી છે. મનપાની સ્થાયી સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં સ્થાયી સમિતિના ચેરમેને લાલપુર બાયપાસ જંક્શન ઉપર ફ્લાયઓવર બ્રિજ બનાવવા અંગે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. 65 કરોડના ખર્ચે ફ્લાયઓવર બ્રિજ બનાવવામાં આવશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- સંદેશ.
4 Comments