GovernmentNEWS

PM મોદીનો બીજો સફળ ડ્રીમ પ્રોજેક્ટ: 34 કરોડ રૂપિયાના ખર્ચે કાશીમાં બન્યો નમો ઘાટ, જુઓ અદભૂત નજારો

PM Modi's second successful dream project: Namo Ghat built in Kashi at a cost of Rs 34 crore, see stunning views

પ્રધાનમંત્રી મોદીના સંસદીય વિસ્તાર વારાણસીમાં આંતરરાષ્ટ્રીય સ્તરનું પર્યટન સ્થળ બનીને તૈયાર થઈ ગયું છે. ભારતીય સંસ્કૃતિ અને આધુનિકતાને સાચવીને બેઠેલા કાશીના ઘાટોમાં વધું એક ઘાટ ઉમેરાયો છે.

  • પીએમ મોદીના સંસદીય વિસ્તાર વારાણસીમાં નમો ઘાટ તૈયાર
  • નમો ઘાટ બનાવવામાં 34 કરોડનો ખર્ચો આવ્યો છે.
  • યાત્રિઓ અને શ્રદ્ધાળુઓને કેટલીય સુવિધાઓ મળશે.

પ્રધાનમંત્રી મોદીના સંસદીય વિસ્તાર વારાણસીમાં આંતરરાષ્ટ્રીય સ્તરનું પર્યટન સ્થળ બનીને તૈયાર થઈ ગયું છે. ભારતીય સંસ્કૃતિ અને આધુનિકતાને સાચવીને બેઠેલા કાશીના ઘાટોમાં વધું એક ઘાટ ઉમેરાયો છે. સોશિયલ મીડિયા પર તેને લઈને પહેલાથી જ કેટલીય તસ્વીરો ફરતી થઈ છે અને વિડિયો પર વાયરલ થઈ રહ્યા છે. ઘાટની બનાવટ નમસ્તે કરતા સ્કલ્પચર પર્યટકોના આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. આ જ કારણ છે કે, સોશિયલ મીડિયા પર લોકો તેને હૈશટૈગ નમો ઘાટ લખીને શેર કરી રહ્યા છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close