GovernmentInfrastructureNEWSPROJECTS
નિહાળો- સિક્સ લેન ઈસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસવેના અદ્દભૂત ઝલક
Six Lane Eastern Peripheral Expressway Awesome Glimpse

આપ જે જોઈ રહ્યા છો તે અદ્દભૂત ફોટોગ્રાફ છે, સિક્સ લેન ઈસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસવેના છે. ઉલ્લેખનીય છેકે, 135 કિલોમીટરની લંબાઈ ધરાવતો સિક્સ લેન ઈસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસવે(નેશનલ વે-2) એ ભારતનો પ્રથમ સ્માર્ટ એક્સપ્રેસવે છે.

તે હરિયાણા અને ઉત્તર પ્રદેશ રાજ્યોમાંથી પસાર થાય છે અને 27મી મે 2018ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યું હતું.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
14 Comments